ડિજિટલ માર્કેટિંગ શું છે ( What Is Digital Marketing )
શું તમે ગુગલ અને અન્ય સર્ચ એન્જીન મદદથી ડિજિટલ માર્કેટિંગ વિશે જાણોવા માંગો છો , અથવા તમારે ફક્ત ડિજિટલ માર્કેટિંગ વિશે માહિતીની જરૂર છે , તેથી જો તમે ડિજિટલ માર્કેટિંગ વિશે સર્ચ કરી રહ્યા છો , તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો.
આજે અમે તમારી સાથે ડિજિટલ માર્કેટિંગ સંબન્ધિત તમામ માહિતી સેર કરવા જઈ રહ્યા છીએ .જો આ વિશે જાણવા માંગો છો , તો તમે આમરી સાથે રહો કારણકે કે આજે તમે ડિજિટલ માર્કેટિંગ સાથે સંબન્ધિત ઘણી બધી માહિતી જાણવાના છે . ચાલો શરૂ કરીયે – ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ શુ છે .
ડિજિટલ માર્કેટિંગ શું છે ( Gujarati Digital Marketing )
સરળ શબ્દો માં કહીયે તો ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને સોશ્યિલ મીડિયા દ્વારા કરવામાં આવેલ માર્કેટિંગને ડિજિટલ માર્કેટિંગ કહે છે .
આ માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયા , મોબાઈલ , ઈમેલ,સર્ચ એન્જીન ઓપ્ટીમાંઝેશન (SEO ) નો ઉપયોગ કરવામાં આવે છે .
ડિજિટલ માર્કેટિંગ , ઘણી ડિજિટલ તકનીકોનો ઉપીયોગ મોબાઈલ ફોન્સ , ડિસ્પ્લે એડ્વત્રઝિંગ અને ઈમેલ માર્કેટિંગ જેવી ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓનું માર્કેટિંગ કરવા માટે થાય છે . જેની મદદથી અમે અમારી પ્રોડક્ટની માહિતી ઘણા લોકો સુધી પહોંચાડી શકીયે છીએ.
ડિજિટલ માર્કેટિંગ સહુથી મહત્વની બાબત એ છે કે , જો તમે કોઈ પ્રોડક્ટ્નું માર્કેટિંગ કરવા ઈચ્છો છો,તો તમે તેને ન્યુનતમ કિંમતે માર્કેટિંગ કરી શકો છો . માર્કેટિંગ કમનીઓને તેનથી ઘણો ફાયદો થાય છે .
શા માટે ડિજિટલ માર્કેટિંગ મહત્વપૂર્ણ છે ( ડિજિટલ માર્કેટિંગ મહત્વ )
તમે બધા જાણો છો કે ઉત્પાદન વેચવા માટે તેનું માર્કેટિંગ કરવું કેટલું મહત્વનું છે . કારણ કે જો આપણે કોઈ પ્રોડક્ટ્નું માર્કેટિંગ ન કરીયે તો પ્રોડક્ટ્નું વહેચાન કરવું ખુબ મુશ્કેલ છે . આ માટે કમ્પનીઓ બજેટ નક્કી કરવું પડશે .
આજના સમયમાં તમામ ડિજિટલ હોવાને કારણે , તમામ કંપનીઓ તેમની પ્રોડક્ટ્નું ઓનલાઇન માર્કેટિંગ કરવાનું પસંદ કરે છે . કારણ કે ઓનલાઇન માર્કેટિંગ કંપની માટે ઘણા ફાયદા છે .
કંપની ઓછા બજેટમાં તેની પ્રોડક્ટનું વ્રિશ્વવ્યાપી માકેર્ટીંગ કરી શકે છે અને તેની પ્રોડકટ વેચી શકે છે . તેથી જ અમે તમને નીચે ડિજિટલ માર્કેટિંગ ફાયદાઓ વેશે જણાંવ્યું છે .
ડિજિટલ માર્કેટિંગના ફાયદા ( ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ ફાયદા )
ડિજિટલ માર્કેટિંગ એ એક સરળ અને ઝડપી રીત છે જેની મદદથી અમે અમારા ઉત્પાદને ગમે ત્યાં પ્રમોટ કરી શકીયે છીએ .
જો આપણે ઓફલાઈન માર્કેટિંગ વિશે વાત કરીયે,તો તે જાહેરાત માટે ઘણા ખર્ચ કરે છે . પરંતુ ડિજિટલ માર્કેટિંગમાં તમે ખુબ ઓછા પૈસાં વિશ્વવ્યાપી માર્કેટિંગ કરી શકો છો.
તમે ઓફલાઈન માર્કેટિંગ ન મેળવી શકો તેના કરતા તમને ડિજિટલ માર્કેટિંગમાંથી ઘણા વધુ લાભો મળે છે કારણકે કે તેની મદદથી તમે લક્ષય પ્રેક્ષક પસંદ કરી શકો છો અને ઉત્પાદનનું માર્કેટિંગ કરી શકો છો .
આમારી બીજી પોસ્ટ ડિજિટલ માર્કેટિંગ વિશે : ક્લિક
ડિજિટલ માર્કેટિંગ વડે , તમે ગમે ત્યાં તમારી પ્રોડક્ટ્નું માર્કેટિંગ કરી શકો છો. ઉદાહરણ તરીકે , જો તમે ભારતમાં રહો છો અને તમે તમારી પ્રોડકટનું અમેરિકામાં માર્કેટિંગ કરવા માંગો છો , તો તમે ઘરે બેઠા અમેરિકામાં તમારી પ્રોડકટનું માક્રેટિંગ કરી શકો છો .
ડિજિટલ માર્કેટિંગ એ એક એવી રીત છે જ્યાં તમને હજારો રીતો મળે છે જેની મદદથી તમે તમારી પ્રોડક્ટ્નું માર્કેટિંગ કરી શકો છો .
ડિજિટલ માર્કેટિંગ તમારી કંપનીની બ્રાન્ટ વેલ્યુ વધારવાની સાથે , તમે તમારી પ્રોડક્ટ્નું ઓનલાઇન વેચાણ પણ કરી શકો છો .
ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું ( ડિજિટલ માક્રેટિંગ કરવાની પ્રકિયા )
- અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે ડિજિટલ માર્કેટિંગ સુ છે . હવે આપણે કઈ રીતો દ્વારા ડિજિટલ માર્કેટિંગ કરી શકીયે તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ . કારણ કે આપણે જાણ્યું છે કે ડિજિટલ માર્કેટિંગ ઇન્ટરનેટ , કોમ્પ્યુટર અને સોશ્યિલ મીડિયા દ્વારા થાય છે .
- તો આજે આપણે જાણ્યું કે ડિજિટલ માર્કેટીંગ કેવી થાય છે , અને તમે સેનો સેનો ઉપીયોગ કરીને કરી શકો છો આશા રાખીયે છીએ તમને અમારો કન્ટેન્ટ પસંદ આવ્યો હશે આવાજ ડિજિટલ માર્કેટિંગ કન્ટેન્ટ માટે આમરી સાઈડ પસંદ કરવા આભાર .
- આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા તમને નીચે બોક્સ મળશે એમાં ક્લિક કરીને તમે આમારા ગ્રુપમાં જોડાઈ શકો છો , જે તમને માર્કેટિંગ અને ગુજરાત ભરતી યોજના અને કોઈ કબર સહુથી પેલા જોવા મળશે તો નીચે ક્લિક કરો એને જોડવો ફ્રી માં