હેલ્લો મિત્રો આજે તમારા માટે બેસ્ટ App લયીને આવ્યો છું જૂનું નામ છે StayFree Screen Time Tracker App જે તમે દિવશ ભરમાં કેટલો મોબાઈલ યુજ કરો છો અને તમારા માટે હાનિકારક છે કે નહીં તે આ બ્લોગ પોસ્ટ માં માહિતી ગુજરાતી માં આપેલ છે અને App વિશે સમજાવ્યું છે તો મિત્રો લાસ્ટ સુધી આ Blog Post ને જરૂર જોવી…
StayFree Screen Time Tracker App હાઈલાઈટ
એપ્લિકેશન નું નામ | Screen Time – StayFree |
બ્લોગ પોસ્ટ ભાષા | ગુજરાતી |
કેટેગરી | Application |
App રેટિંગ | 4.6 |
App યુઝર્સ | 10M |
StayFree Screen Time Tracker App In Gujarati
આજકાલ બાળકોનું જીવન Smartphone આસપાસ ફરે છે. બાળક 4 વર્ષનું હોય કે 14 વર્ષનું હોય , તે Smartphone ને છોડી જાય છે જો કે આ દિવસોમાં બાળકોને Smartphone જરૂર ચલાવવા માટે કોઈ સહાયની જરૂર નથી , તેઓ ઘણીવાર સાચા કે ખોટા વિષે જાણતા નથી , ખાશ કરીને જયારે મનયુષ્યમા ઉત્સુકતા સૌથી વધુ હોય ત્યારે સ્ટેફી – સ્ક્રેન ટાઈમ ટ્રેકર એપ્લિકેશન ઉપીયોગ કરવો જોઈએ
સ્ટે ફ્રી એપ્લિકેશ ઉપીયોગ કેવી રીતે કરવો જોઈએ ?
બાળકો Internet યોગ્ય રીતે ઉપીયોગ કરી શકે તે માટે ગુગલ આ એપ તૈયાર કરી છે . Application
તમારા બાળકો નાના હોય કે કિશોરો , family લિંક એપ stayfee પર તમે તેમના માટે ઈન્ટનેટ ઉપીયોગ કરવા માટે કેટલાક મહવપૂર્ણ નિયમો બનાવી શકો છો . આનાથી તેઓને ઈન્ટરનેટ દ્વારા વસ્તોઓને વધુ સારી રીતે શીખવામાં રમવા અને સમજવામાં મદદ મળશે . તમે તમારા બાળકના Smartphone આ App Install કરી શકો છો અને તેને એક્સેસ કરી શકો છો.
સ્ટેફી _ સ્ક્રીન ટાઈમ ટ્રેકર અને એપનો માર્યાદિત કરો
Stayfree આ Application હેતુ એ છે કે વપરાશકર્તા ફોનનને બદલે વાસ્તવિકતા જીવનનો આનંદ માની શકે . જો તમે ફોને વ્યસની છો. તો તમે માત્ર તમારી જ નહીં પણ તમારા પારિવારિક જીવવને પણ બરબાદ કરી રહ્યા છો,કાયક Stayfree તે આપોઆપ ટ્રેક કરે છે કે તમે દિવસમાં કેટલો સમય સ્માર્ટફોને ઉપીયોગ કરો છો . જો તમે નિરડહિત સમય કરતા વધુ સમય માટે ફોનોનો ઉપીયોગ કરો છો . તો તે તમને stayfree ટાઈમ ટ્રેકર Application ચેતવણી આપે છે .
Stayfree App Donlaod | Click now |
લોન માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ ભરતી માટે | અહીં ક્લિક કરો |