યુવાનોને સરકાર આપી રહ્યું છે દર મહિને 1500 રૂપિયા , તમે પણ લો આ લાભ . બસ આટલું કરો
દેશભરમાં મોંઘવારી અને બેરોજગારી લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે . સરકારી અને ખાનગી ક્ષેત્રો નોકરી મેળવી મુશ્કેલી બની ગયી છે . શિક્ષિત યુવાનોને રોજગાર માલતા નથી . આવી સ્થિતિમાં દેશના ઘણા રાજ્યો બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપી રહ્યા છે . મધ્યપ્રદેશના શિવરાજ સરકારે બેરોજગારોને યુવાનોને આર્થિક મદદત કરવા માટે બેરોજગારી ભથ્થું પણ આપી રહી છે . જો તમે સરકારને આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમારે તેના માટે ઓનલાઇન અરજી કરવાની રેહશે . અમે તમને બેરોજગારી ભથ્થાં સબનથીત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જય રહ્યા છીએ .
દર મહિને મળશે 1500 રૂપિયા
તમને જણાવી દઈએ માધયપ્રદેશના મુખ્યમન્ત્રી શિવરાજ સિંહ ચૌહાણ 2022 માં બેરોજગાર ભથ્થું યોજના સારું કરી છે . આ યોજના હેઠળ સરકાર દ્રાવા રાજ્યના બેરોજગાર લોકોને 1500 રૂપિયાનો આર્થીક સહાય આપવામાં આવે છે . આ ભથ્થું 21 થી 35 વર્ષની યુવાનો માટે ઉપલબ્ધ છે . આ રકમ તેઓને નોકરી મળે ત્યાં સુધી આપવામાં આવે છે . બેરોજગાર લોકો આ નાણાકીય સહાયનો ઉપયોગ નોકરી શોધવા અને પોકેટ મની ચલાવવા માટે કરી શકાય છે .
અરજી કેવી રીતે કરી શકાય ?
- મોંઘવારી ભથ્થા માટે અરજી કરવા માટે , વ્યક્તિએ એમપી એમ્પ્લોયમેન્ટ પોર્ટલની સતાવાર વેબસાઈટ https://mprojgar.go.in પાર જવું પડશે .
- હોમ પેજ પર તમારે અરજદારોના વિકલ્પ હેઠળ રજિસ્ટ્રેશન વિક્લપ પર ક્લિક કરવાનું રહેશે .
- હવે અહીં તમામ જરૂરી માહિતી આપવાની રહેશે .
- તમામ જરૂરી દસ્તાવેજ જોડવાનો રહેશે .
- આ પછી યુઝર આઈડી અને પાસવૉર્ડ નાખવાનો રહેશે અને સાથેજ કેપ્ચા કોડ પણ ભરવાનો રહેશે .
- કેપ્ચા કોડ ભર્યા પછી , તેને સબમિટ કરો .
બીજી ભરતી વિષે માહિતી : (GPSC OJAS) | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) DySO, ચીફ ઓફિસર અને અન્ય પોસ્ટ્સ (GPSC OJAS) માટે ભરતી 2022
આ દસ્તાવેજ ની જરૂર પડશે
- આધાર કાર્ડ
- સરનામાંનો પુરાવો
- જન્મ પ્રમાણપત્ર
- 12th ની માર્કશીટ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઈઝના ફોટો
- મોબાઈલ નંબર
- બેન્ક ડીટેઇલશ
- અપંગતા id ( જો લાગુ હોય તો )