મહિલા સમૃદ્ધિ યોજના

મહિલા સમૃદ્ધિ યોજના ની માહિતી 2022

ગુજરાત સરકારે તે મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના શરુ કરી છે જેઓ પોતાનો તેટલા ભંડોળ નથી

મહિલા સમૃદ્ધિ યોજના 2022

  • મહિલા સમૃદ્ધિ યોજના 2022 એ ગુજરાત સરકાર દ્વારા મહિલા ઓ ના વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજના છે આ યોજના દ્વારા મહિલાઓ ને આત્મનિર્ભર બનવાનો પ્રેયાસ કરવામાં આવીઓ છે મહિલા ઓ ને પોતાનો વ્યવસાય શરુ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે
  • ગુજરાત સરકારના સામાજિક નેયાય અને અધિકારી વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત આ યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના નો લાભ લેવા માટે અરજદારોએ ઓનલાઇન અરજી કરવાની રહશે
  • આ યોજના ગુજરાત વસતા વિચરતી અને વિમુક્ત જાતિના વિકાસ માટે બહાર પાડવામાં આવી છે આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ લઇ શકે છે

મહિલા સમૃદ્ધિ યોજનાનો મુખીય ઉદેશીય

  • આ યોજના દ્વારા યોજના વિચરતી અને મુક્ત જાતિની મહિલા ઓ માટે સ્વ રોજગાર બનાવ માટે લક્ષતી જૂથની મહિલાઓ અને સ્વ રોજગાર મહિલા ઉદ્યમીઓને સૂક્ક્ષમ ધિરાણ આપવાનું કામ કરે છે
  • આ યોજના મહિલા ઓ માટે તેમની પસંદ ગિનો વ્યવસાય કરવાની મંજૂરી આપે છે

લોન મેળવવાની યોગ્યતા

  • આ યોજનના નો લાભ મેળવવા માટે અજરદાર વિચરતી અથવા મુક્ત જાતિના મહિલાઓ હોવી જોઈએ
  • 01/04//2018 થી તમારા પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ 3 લાખ સુધીની રહશે જેમાં કુલ લોનની રકમમાં ઓછામાં ઓછા 50 % રૂ 1. 50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે ફાળવવામાં આવશે
  • અરજીની તારીખ અરજદારની ઉમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ અને 50 વર્ષ થી વધુ ન હોવી જોઈએ
  • અજરદારને ટેક્નિકલ અને કુશળ વ્યવસાય કિસ્સામાં અનુભવ હોવો જોઈએ
  • અજરદાર લોન લેવા માટે પૂરતી સુરક્ષા પાડવી પડશે

મહિલા સમૃદ્ધિ યોજના મુખ્ખીય વિસેસ્તા

  • મહત્તમ લોન મર્યાદા 1,25,000/-સુધીની રહશે
  • વેયાજ દર વાર્ષિક 4% રહશે
  • આ યોજનના હેઠળ વ્યવસાય રકમના 100% લોન આપવામાં આવશે
  • લોનની રકમ 95% ને નેશનલ કોપોરેશન ,5% રાજીય સરકાર નું યોગદાન અને 0% લાભાર્થી યોગદાન હશે
  • લોનની રકમ વ્યાજ સહીત 48 સમાન માસિક હપ્તામાં ચુકવવાની રહશે

મહિલા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદાર ની આવક
  • નિવેદન
  • અરજદારની જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો આધાર કાંડ , વીજળી બિલ વગેરે
  • વ્યવસાય માટે દુષ્ટટ
  • બેક પાસબુક ના પ્રથમ પુષ્ઠની નકલ

આ મહિલા સમૃદ્ધિ યોજના ની ઓફીસીઅલ સૂચના અને વેબસાઈડ

ઓફીસીઅલ વેબસાઈડ અહીં ક્લિક કરો
10 પાસ ભરતી અહીં ક્લિક કરો

Leave a Comment