દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું તમામ માહિતી :- પાનકાર્ડ Online કેવી રીતે બનાવવું જાણો Gujarati માં
દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું તમામ માહિતી : નાણાંમઁત્રી નિરલ સિતારમણ દ્વારા 28 મેં 2022 ના રોજ ઓફિસાઇલ અઢાર કાર્ડ આધારિત ઈ – કેવાયસી સર્વસની શરૂઆત કરવામાં આવી હતી . આ સેવાની શરૂઆત થયા પછી પાનકાર્ડ મેળવવું સૌ સરળ બની ગયું છે , હવે ફક્ત 10 મિનિટ નવું પણ કાર્ડ ઘરેબેઠા બનાવી શકો . ઈન્કમટૅક્સક વિભાગ ડકાર epan નામની નવી સુવિધા શરુ કરવામાં આવી છે . આ સુવિધા થાકી જો તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હશે તો ફક્ત 10 મિનિટ માં નવું ડિજિટલ પાનકાર્ડ ઘરે બેઠા બનાવી શકશો .
દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રોતે બનાવવું ?
Pan Card સુ છે શુ છે
Pan Card નું પૂરું નામ પરમેન્ટ એકાઉન્ડ નંબર છે . આ એક યુનિક ઓળખ card છે અને તેને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવ્યહારમાં ખુબ જ મહવપૂર્ણ માનવામાં આવે છે . Pan Card માં 10- અંકોનો આફન્યૂમેરિક નંબર હોય છે , જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલ્ભધ હોય છે . Pan Card ભારતમાં આવકવેરા અધિનિયમ , 1961 હેઠળ લિમિનેટ card તરીકે બનાવવામાં આવે છે , જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેકટ ટેક્સીસ ( CBDT ) ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે . તમારી આવકમાંથી આવકવેરો ભરવા માટે Pan Card ખુબ જ મહાવપૂર્ણ છે .
ઈન્ક્મ ટેક્સ ડીપેર્ડમેન્ટ નિયમોઅનુસાર એક વ્યકિત આજીવન માં એકજ પણ કાર્ડ કાંઠાવી શકે અને જો તેની પાસે એક કરતા વધારે પણ કાર્ડ જણાય તો તેને રૂ 10,000 સુધી દંડ પણ થયી શકે છે .
Income TAx દ્રવ Pan Card ઓનલાઇન અરજી કેવી રીતે ડાઉનલોડ કરવું ?
- Income tax india efiling ની ઓફીસીઅલ વેબસાઇડ પર જાઓ અને સેર્ચ બોક્સ પર e-PAN CArd ટાઈપ કરો
- દેખતા પરિણામો r -pan બીટા વર્ઝન પર ક્લિક કરો
- હવે instant e pan status પર ક્લિક કરો
- હવે તમાંરો 15 અંકનો acknowledgemnet number દાખલ કરો
- કેપ્ચા કોડ ધ્યાંનથી વાંચો અને નીચે આપેલા બોક્સ પર સમાન કોડનો ઉલ્લેખ કરી
- હવે otp પ્રક્રિયા માટે સબમિટ પર ક્લિક કરો
- otp તમારા રજિસ્ટ્સડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આવશે.
- જરૂરી બોક્સ પર otp દાખલ કરો અને તમને નવા પેજ પર રીડાયરેકટ કરવામાં આવશે. જ્યાં તમે તમારા ઈ પાનનું સ્ટેટ્સ ટ્રેક કરી શકશો અથવા અન્યથા જો તમે ઈ – pan card બનાવેલું હોય તો તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો.
NSDL દ્વારા PAN Card ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું ?
તમારા Acknowledment Number PAN અને જન્મ તારીખ સાથે તમે NSDL પોર્ટલ પરથી તમારા PAN કાર્ડ ( e – PAN કાર્ડ ) ની સોફ્ટ કોપી મેળવી શકો છો.
પાન નંબર દ્વારા pan card ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ
- એ-pan card ડાઉનલોડ કરવા માટે NSDL પોર્ટલ મુલાકાત લો
- https://www.onlineservices.nsdl.com
- ફ્રોમ પર જરૂરી વિગતો દાખલ કરો જેમ કે જન્મ તારીખ , PAn અને કેપ્ચા કોડે
- સબમિટ પર ક્લિક કરો પાન કાર્ડ ડાઉનલોડ કરો
પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ ઉપડૅટ હોવું જરૂરી
- ઉપડૅટ રહેણાંક સરનામું જેમ કે આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ , ડ્રાયવીંગ લાઈસેન્સ અથવા વીજળી બિલ
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઈ-પાનકાર્ડ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
પાનકાર્ડ કેવી રીતે બનાવવું એનો ફૂલ વિડિઓ નીચે સ્ટેપ બાય સ્ટેપ જોવો
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પાનકાર્ડ માટેની ઓફીસીઅલ વબસાઇડ કઈ છે ?
- https://pan.utiitsl.com
Pan Card નું પૂરું નામ શું છે ?
- parmanet account number
મિત્રો આ લેખ તમને થોડો બી ઉપીયોગી થયો હોય તો બીજા મિત્રો જરૂર શેર કરજો અને આવાજ રોજ સરકારી ભરતી , યોજના , રોજગાર સમાચાર અને કોઈ પણ ગુજરાત ની ઉપડતે માટે વેબસાઈડ ની મુલાકાત લેતું અને નીચે આપેલ વ્હોટ્સએપ ગ્રુપ જોડાઈ જવું